achievements details

રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા - તૃતિય વિજેતા (માધ્યમિક વિભાગ) : ગુજરાતી માધ્યમ

તા.:૦૯-૦૮-૨૦૧૫ નાં રોજ ભારત વિકાસ પરિષદ (મહાવીરનગર શાખા) ગુજરાત મધ્ય પ્રાંત દ્વારા દેવસ્ય સ્કૂલ મુકામે આયોજિત : માધ્યમિક વિભાગ : રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધામાં આધારશીલા ગુજરાતી માધ્યમનાં વિદ્યાર્થીઓએ તૃતિય સ્થાન પ્રાપ્ત કરેલ છે. આધારશીલા પરિવાર આપ સૌને હાર્દિક શુભેચ્છા અર્પે છે.

ભાગ લેનાર વિદ્યાર્થીનીઓનાં નામ :

-    વિરોલીયા નિમિષા બાબુભાઈ -  ધોરણ : ૮                     

-   શર્મા સિન્ડ્રેલા શિવરામભાઈ - ધોરણ : ૮

-   સોરઠીયા માનસી સંજયભાઈ - ધોરણ : ૮

-   કથીરિયા ગોપી પ્રવીણભાઈ - ધોરણ : ૮

-   દોશી વિદિશા તુષારભાઈ - ધોરણ : ૮

-  દેસાઈ તનીશા રાજેન્દ્રભાઈ - ધોરણ : ૮

-  બોઘાણી હેલી રમેશભાઈ - ધોરણ : ૯

સ્વરાંકન

- પંડ્યા ધ્રુતિકા દીપકકુમાર

સહાયક

હાર્મોનિયમ    -    ધ્રુતીકા પંડ્યા

તબલા           -   વિજય વાઘેલા

ખંજરી            -   જીજ્ઞાસા પટેલ

  09 August 2015

  Back to