સમૂહગીત સ્પર્ધા– પ્રથમ વિજેતા (ખુલ્લો વિભાગ) : ગુજરાતી માધ્યમ
તા.: ૦૧-૧૦-૨૦૧૪ નાં રોજ ચિલોડા – ડભોડા વિભાગ દ્વારા છાલા મુકામે આયોજિત : યુવક મહોત્સવ પ્રતિયોગીતામાં સમૂહગીત સ્પર્ધામાં આધારશીલા ગુજરાતી માધ્યમનાં શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. આધારશીલા પરિવાર આપ સૌને હાર્દિક શુભેચ્છા અર્પે છે.
પ્રતિયોગીતામાં ભાગ લેનારનાં નામ નીચે પ્રમાણે છે.
ગાયકો - પૂજા હિન્ડોચા
- અર્પિતા પટેલ
- જીજ્ઞાશા પટેલ
- કિના પટેલ
- વૃષ્ટિ પટેલ (ધોરણ : ૧૧ કોમર્સ)
- અલ્પા ઓઝા
- રત્નસાગર પરીખ (ધોરણ : ૧૧ કોમર્સ)
- ભકિત પટેલ (ધોરણ : ૧૧ કોમર્સ)
હાર્મોનિયમ - ધ્રુતીકા પંડ્યા
તબલા - પ્રિયેશ પટેલ (ધોરણ : ૯)
15 October 2014
Previews Achievements Next Achievements