હળવું કંઠ્ય સંગીત સ્પર્ધામાં– પ્રથમ વિજેતા ( ' બ ' વિભાગ) : ગુજરાતી માધ્યમ
તા.: ૦૧-૧૦-૨૦૧૪ નાં રોજ ચિલોડા – ડભોડા વિભાગ દ્વારા છાલા મુકામે આયોજિત : યુવક મહોત્સવ પ્રતિયોગીતામાં હળવું કંઠ્ય સંગીતસ્પર્ધામાં આધારશીલા ગુજરાતીમાધ્યમનાં શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓએ પ્રથમસ્થાન પ્રાપ્ત કરેલ છે.આધારશીલા પરિવાર આપ સૌને હાર્દિક શુભેચ્છા અર્પે છે.
પ્રતિયોગીતામાં ભાગ લેનારનાં નામ નીચે પ્રમાણે છે.
ધ્રુતીકા પંડ્યા
સાથીદાર - તબલા - મીર પટેલ (2nd STD CBSE)
- ખંજરી - પ્રિયેશ પટેલ (ધોરણ ૯)
30 October 2014
Previews Achievements Next Achievements