લગ્નગીત સ્પર્ધામાં - પ્રથમ વિજેતા ( ' બ ' વિભાગ) : ગુજરાતી માધ્યમ
તા.: ૦૧-૧૦-૨૦૧૪ નાં રોજ ચિલોડા – ડભોડા વિભાગ દ્વારા છાલા મુકામેઆયોજિત : યુવક મહોત્સવ પ્રતિયોગીતામાં લગ્નગીત સ્પર્ધામાં આધારશીલાગુજરાતીમાધ્યમનાં શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓએ 'બ' વિભાગમાં પ્રથમ સ્થાનપ્રાપ્ત કરેલ છે.આધારશીલા પરિવાર આપ સૌને હાર્દિક શુભેચ્છા અર્પે છે.
પ્રતિયોગીતામાં ભાગ લેનારનાં નામ નીચે પ્રમાણે છે.
ધ્રુતીકા પંડ્યા
સહગાયક - પૂજા હિન્ડોચા સાથીદાર - ઢોલ - પ્રિયેશ પટેલ (ધોરણ : ૯)
- અર્પિતા પટેલ - ખંજરી - જીજ્ઞાસા પટેલ
- જીજ્ઞાસા પટેલ
02 November 2014
Previews Achievements Next Achievements